‘કાનુન સે બડા કોઈ નહિ હોતા.’ આ વાતને આત્મસાત કરનારી મહિલા આઈ.પી.એસ અધિકારી દિવાકર રૂપા મુડગીલે અનેક ભ્રષ્ટ કર્મચારીઓને તેના મૂળ સ્થાન ઉપર પહોંચાડી દીધા…

આજે અમે તમને જણાવીશું ભારત ના સાચાં ‘જેમ્સ બોન્ડ’ જાસૂસ ને,જે જાસૂસી કરવા માટે પાકિસ્તાન આર્મી માં જોડાઈને મેજર કક્ષા ના હોદ્દા સુધી પહોંચી ગયા…